1.'સહિયારા ભવિષ્ય તરફ આગેકૂચ' ના 53 દેશોના મશાલચી લંડનમાં થયા એક મંચ પર ઉપસ્થિત - શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા, સદ્દભાવનાનો મૂકાયો કુંભ- કોમનવેલ્થ દેશોના પ્રમુખોનું મહામંથન.
2.રાષ્ટ્રમંડળ સંમેલનમાં ઉપસ્થિત વિવિધ રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરતા પ્રધાનમંત્રી મોદી.
-આતંકવાદ, સુરક્ષા, વ્યાપાર, જળવાયુ પરિવર્તન સહિતના મુદ્દે સહકારનો દર્શાવ્યો વિશ્વાસ.
3. વિરમગામ ખાતે નગરપાલિકા સેવાસદન, ટાઉનહોલ અને બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી.
- કહ્યું રાજ્યને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર છે કૃતનિશ્ચયી.
- તો વિવિધ સુવિધાઓ થકી 'રાજ્ય સરકાર આપના દ્વારે'નો મંત્ર ચરિતાર્થ કરાયાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્શાવ્યો વિશ્વાસ.
4. રાજ્યભરમાં ચકચાર જગાવનાર બીટકોઈન કેસમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા અમરેલી પીઆઈ અનંત પટેલ અડાલજથી ઝડપાયા- કેસમાં વધુ રહસ્યો ઉજાગર થવાની સંભાવના.
5. આ તો ચૈતર-વૈશાખના વાયરા- તૃષાતૂર અને તપતી ગરમીથી જનજીવન બે બાકળું- હજુ પણ ત્રાહિમામ પોકરાવતા તપશે આદિત્ય દેવ - પરસેવે રેબઝેબ નાગરિકો પ્રવાહીની ટેકણ લાકડીએ - ગાંધીનગર,કંડલા, અને ઈડરમાં પારો 42 ડિગ્રીને પાર.
6. 21 મી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી લાવનારા સુરતના "હર મન કા મીત" બનેલા હરમિતને રૂપિયા 33 લાખનો પુરસ્કાર- "શક્તિદૂત" યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધી ફાળવ્યા એક કરોડ નવ લાખના પુરસ્કાર.
gujarat tourism Morning News at 8.45 am | 20-04-2018 | |
| 9 Likes | 9 Dislikes |
| 1,028 views views | 164K followers |
| Entertainment | Upload TimePublished on 19 Apr 2018 |
Related keywords
vijay rupani image,cmo 22-2010,গুজরাটি গীত,gujarati mehndi design,girnar tea,cmos meaning,cmo 20 series of 2013,pmo analyst job description,pmo davao,gandhinagar bus stand,girnari khichdi,narendra modi son,cmos battery price,cmo 20 series of 2017,gujarati language,gujarat technological university ranking,girnar detox green tea uae,girnar detox green tea dubai,pmo job description,gujarati silai,girnarsoft,narendra modi family,ddc nyc,cmo 22-2007,vijay rupani age,narendra modi mother,ddos attack,cmo 75 series 2017,gujarati stitch designs,narendra modi cabinet,vijay rupani wikipedia,cmo 46 s 2012,girnar careline,narendra modi in france,girnar tea dubai,girnar mountain,gujarati,ddos,cmo 18-2019,gandhinagar video,pmo associate,narendra modi wife,gandhinagar weather,narendra modi net worth,girnar transport,narendra modi movie watch online,vijay rupani opening water park,gandhinagar map,gujarat india,gujarat technological university,girnar parikrama,narendra modi biography,gujarat lions,ddp yoga,narendra modi houston tickets,vijay rupani email id,narendra modi movie online,narendra modi education,girnar detox green tea benefits in hindi,gandhinagar rto,narendra modi biopic,girnar mandir,gandhinagar delhi,pmol/l,gujarati movie,vijay rupani gujarati,girnar logistics,gandhinagar gandhinagar,vijay rupani which number of cm,dddance,pmo manager,girnar steps,cmo 27-2019,pmo associate meaning,dd perks,gujarati song,narendra modi news,gandhinagar pin code,pmo associate salary,vijay rupani facebook,cmo 25 series of 2015,গুজরাটি গানা,vijay rupani photo,gandhinagar institute of technology,dd near me,cmos battery function,gandhinagar hotels,narendra modi houston,girnar temple,gandhinagar municipal corporation,cmo 34 2019,gujarat religion,gandhinagar airport,narendra modi speech,gandhinagar akshardham,pmoc,gandhinagar to ahmedabad,gujarati selai,girnar masala chai,cmos battery,pmo questions,cmo 7-2014,girnar detox green tea,pmol,gandhinagar samachar,gandhinagar lok sabha,pmo math,gujarat danga,pmovies,pmo reviewer,gandhinagar jaipur,gujarat weather,vijay rupani contact,narendra modi movie near me,gandhinagar temperature,narendra modi twitter,cmos meaning computer,narendra modi height,girnar green tea,girnar jungle,pmo analyst,cmo 14 series of 2006,gujarat files pdf,narendra modi movie,vijay rupani speech,ddlc,vijay rupani son,cmo 20,gandhinagar district,ddg net worth,cmos,ddc,girnar detox green tea for weight loss review,ddb,ddd,ddg,vijay rupani in hindi,ddi,pmol/l to ng/dl,ddavp,pmoled,cmo 39-91,gujarat university,gandhinagar railway station,vijay rupani biography in hindi,pmos symbol,ddp,vijay rupani news,ddr,ddu,vijay rupani official website,vijay rupani number of cm in gujarat,ddt,dd214,pmo 2019,pmo meaning,vijay rupani twitter,
Không có nhận xét nào:
Đăng nhận xét